- 96માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં થયું
- બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી તરીકે ડા'વાઈન જોય રેન્ડોલ્ફ, 'ધ હોલ્ડવર્સ'
- બેસ્ટ ફિલ્મ તરીકે ક્રિસ્ટોફર નોલાનની 'ઓપનહેઇમર'
96માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન 11 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું. એકેડેમી એવોર્ડને ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. આ વર્ષે ફરી એકવાર જીમી કિમલે ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન કર્યું હતું. બેસ્ટ તસવીર, બેસ્ટ અભિનેતા અને અભિનેત્રી સહિત 20થી વધુ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ઓસ્કાર 2024 વિજેતાઓની યાદી
| બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી | ડા'વાઈન જોય રેન્ડોલ્ફ, 'ધ હોલ્ડવર્સ' |
| બેસ્ટ એનિમેટેડ શોર્ટ | 'વોર ઈઝ ઓવર' |
| બેસ્ટ એનિમેટેડ ફીચર | 'ધ બોય એન્ડ ધ હેરોન' |
| બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરી | અમેરિકન ફિક્શન |
| બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે | જસ્ટિન ટ્રિટ અને આર્થર હરારીને 'એનાટોમી ઓફ અ ફોલ' |
| બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ | પુઅર થિંગ્સ |
| બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન | 'પુઅર થિંગ્સ' (ડિઝાઇનર્સ જેમ્સ પ્રાઇસ અને શોના હીથ) |
| બેસ્ટ આઉટફિટ | 'પુઅર થિંગ્સ' |
| બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર | ડિરેક્ટર જોનાથન ગ્લેઝરને 'ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ' |
બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા | રોબર્ટ ડાઉની જુનિયર, 'ઓપનહેઇમર' |
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
| ગોડઝિલા માઇનસ વન |
| બેસ્ટ ફિલ્મ એડિટિંગ | 'ઓપનહેઇમર' |
| બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ | 'ધ લાસ્ટ રિપેર શોપ' |
| બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર | '20 ડેઝ ઇન મેરીયુપોલ' |
| બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ | 'ધ વન્ડરફુલ લાઈફ ઓફ હેનરી સુગર' |
| બેસ્ટ સિનેમેટોગ્રાફી | ડચ-સ્વીડિશ સિનેમેટોગ્રાફર હોયતે વાન હોયટેમા 'ઓપનહેઇમર' |
| બેસ્ટ મૂળ સ્કોર | લુડવિગ ગોરાન્સન ફોર ઓપેનહેઇમર |
| બેસ્ટ ઓરિજિનલ સોંગ | વ્હાટ વાજ આઈ મેડ ફોર? બોર્બી |
| બેસ્ટ દિગ્દર્શક | ક્રિસ્ટોફર નોલાન, 'ઓપનહેઇમર' |
| બેસ્ટ અભિનેતા | સીલિયન મર્ફી, 'ઓપનહેઇમર' |
| બેસ્ટ અભિનેત્રી | એમ્મા સ્ટોન, 'પુઅર થિંગ્સ' |
| બેસ્ટ ફિલ્મ | ક્રિસ્ટોફર નોલાનની 'ઓપનહેઇમર' |