ફેન્સની રાહ હવે પુરી થાય છે. ઘણા વર્ષોથી શનાયા કપૂરની ફિલ્મનું બસ એનાઉન્સમેન્ટ જ થઈ રહ્યું હતું. ફેન્સ ક્યારથી સવાલ કરી રહ્યા છે તેની ફિલ્મ ક્યારે આવશે?