સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ફિલ્મ 'રાધે શ્યામ'ને લઈને ઘણી ચર્ચામાં છે. 'રાધે શ્યામ' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશનમાં પ્રભાસની નવી ફિલ્મની સાથે તેના લગ્નની ચર્ચાઓ પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ઈન્ટરનેટ પર એવા અહેવાલો...