સલમાન ખાનની 'સિકંદર'નું શું થયું? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્મ જોવા માટે કોઈ દર્શકો નથી. સલમાન ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'સિકંદર'ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ રિલીઝ થયા બાદ ફિલ્મ કમાણીના મામલામાં આગળ નથી વધી રહી. પરંતુ તેની ગતિ ગુમાવતી જોવા મળી રહી છે. ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મોએ કરોડોની કમાણી કરી હતી. પરંતુ છઠ્ઠા દિવસે ફિલ્મે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે.
100 કરોડ રૂપિયા ગુમાવ્યા













