સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ સામંથા(Samantha) અને નાગા ચૈતન્યના (Naga Chaitanya) લગ્ન તૂટવાને કારણે ચાહકોના દિલ તૂટી ગયા હતા. સામંથા વિશે એક નવું અપડેટ બહાર આવ્યું છે. એવા અહેવાલો છે કે સામંથાએ તાજેતરમાં જ તેના લગ્નની સાડી પરત કરી છે.સમાંથાએ...