- રાજકુમાર રાવની પત્ની અને એક્ટ્રેસ પત્રલેખાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
- પત્રલેખાએ આ એક્ટર સાથે લગ્નનું સપનું જોયું હતું
- રાજકુમાર રાવ અને પત્રલેખાના 2021માં લગ્ન થયા હતા
બોલીવુડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર રાજકુમાર રાવે પોતાના કરિયરની શરૂઆતમાં નાના-નાના રોલ કર્યા હતા. આ પછી રાજકુમાર રાવે પોતાની એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે અને પાછળ વળીને જોયું નથી. રાજકુમાર રાવની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફની પણ ખૂબ ચર્ચા થાય છે. રાજકુમાર રાવે તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ પત્રલેખા સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે પત્રલેખાએ એક વખત કહ્યું હતું કે તે રાજકુમાર રાવ સાથે નહીં પણ બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગે છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાના 2021માં થયા હતા લગ્ન













