- વરુણ ધવને તેના ફેન્સને પ્રોત્સાહિત કરવા માટે એક નવી પોસ્ટ શેર કરી છે
- વરુણ ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે
- ફેન્સને લાગે છે કે વરુણ તેની પોસ્ટ દ્વારા 'ભેડિયા 2' તરફ ઈશારો કરી રહ્યો છે
'સ્ત્રી 2' રિલીઝ થયાના સાત દિવસ બાદ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. લોકો શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મમાં બતાવવામાં આવેલા વરુણ ધવનના કેમિયોને પણ પસંદ કરી રહ્યા છે. ફેન્સ વરુણ ધવનના કેમિયોની સૌથી વધુ પ્રશંસા કરી રહ્યો છે. એક્સ પર તેની એન્ટ્રીનો વીડિયો શેર કરીને ફેન્સ વરુણના વખાણ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વરુણે પોતાના ફેન્સને પ્રોત્સાહિત કરવા માટે એક નવી પોસ્ટ શેર કરી છે.
વરુણ ધવનની પોસ્ટ














