- વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે બિગ બોસના ઘરમાં ઝઘડા
- વિકી જૈને પત્ની અંકિતા લોખંડે પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો
- શોમાંથી બહાર આવ્યા બાદ નીલે કર્યા ખુલસા
બિગ બોસ 17માં ડબલ ઇવિક્શન થયું હતું અને રિંકુ ધવન-નીલ ભટ્ટ શોમાંથી બહાર હતા. હવે શોમાંથી બહાર આવ્યા બાદ નીલ ભટ્ટ સતત ઈન્ટરવ્યુ આપી રહ્યો છે. બહાર આવ્યા પછી નીલે શો અને ઘરના સભ્યો વિશે વાત કરી હતી.
આ શોમાં નીલ ભટ્ટને વિકી જૈન અને અંકિતા લોખંડે સાથે સારી રીતે મળી ન હતી. શોમાં તેમની વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. શોમાં વિકી જૈન પણ તેની પત્ની અંકિતા લોખંડે પર હાથ ઉપાડવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. હવે શોમાંથી બહાર આવ્યા બાદ નીલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.













