esha gupta flaunts her toned legs as she poses in a white shirt
  • Home
  • Photo Gallery
  • ઈશા ગુપ્તાના આ સુપરબોલ્ડ ફોટા વાયરલ, જૂઓ ફોટા

ઈશા ગુપ્તાના આ સુપરબોલ્ડ ફોટા વાયરલ, જૂઓ ફોટા

 | 1:03 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની ફિટનેસ અને બોલ્ડ લુક તેને અન્ય અભિનેત્રીઓથી અલગ પાડે છે. આ સિવાય ઈશા ગુપ્તાની હોટનેસ અને બોલ્ડનેસ પણ સોશિયલ મીડિયા પર ફેન્સમાં છવાયેલી છે. હંમેશની જેમ આ વખતે પણ ઈશાએ તેના બોલ્ડ બ્રેલેસ લુકથી હોટનેસમાં વધારો કર્યો છે.ઈશાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે સોફા પર બ્રાલેશ અંદાજમાં બેઠેલી જોવા મળી રહી છે. શેર કરેલી તસવીરમાં ઈશાએ માત્ર ખુલ્લું શર્ટ પહેર્યું છે અને કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો