Every-time actress Esha gupta sharing photos without clothes but nnow saree pics viral
  • Home
  • Featured
  • ખાસ કરીને કપડાં વગર ફોટા શેર કરતી અભિનેત્રીની એવી તસવીરો આવી સામે, તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

ખાસ કરીને કપડાં વગર ફોટા શેર કરતી અભિનેત્રીની એવી તસવીરો આવી સામે, તમે પણ વિશ્વાસ નહીં કરી શકો

 | 2:05 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઇશા ખાસ કરીને તેની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક વખત ફરી ઇશાએ સાડીમાં તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ફેન્સ દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ તસવીરોમાં ઇશા ખૂબ સુંદર લાગી રહી છે. ઇશાનો કાતિલાના અંદાજ તેના ફેન્સને પણ પસંદ આવી રહ્યો છે. ઇશાના લાખો ફોલોઅર્સ છે. જે તેની તસવીરો પર કોમેન્ટ્સ કરતા રહે છે, ઇશા ક્યારેક સાડી તો ક્યારેક વેસ્ટર્ન ડ્રેસમાં તેના બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન