Explosion near house of Hafiz Saeed, mastermind of the Mumbai attacks
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આતંકવાદીના ઘર નજીક બોમ્બ બ્લાસ્ટ, આ ખતરનાક હુમલાની 15 તસવીરો જોઈને દિલ ફફડી ઉઠશે

આતંકવાદીના ઘર નજીક બોમ્બ બ્લાસ્ટ, આ ખતરનાક હુમલાની 15 તસવીરો જોઈને દિલ ફફડી ઉઠશે

 | 5:16 pm IST
  • Share

પાકિસ્તાનના લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ ધમાકામાં એકનું મોત થયું છે, જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ રહેતો હતો. આ ધમાકો એટલો ખતરનાક હતો કે આસપાસના ઘરોના કાચ પણ તૂટી ગયા હતા. એક બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે અને વિસ્ફોટ સ્થળ પર ઉભેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે 16 લોકો ઘાયલ થઈ ગયા છે અને તેમને ખાનગી કારો અને ઑટો-રિક્ષા દ્વારા જિન્નાહ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્ફોટની કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે તે જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. જુઓ આ ખતરનાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન