famous actress of South films Kriti Suresh Photos viral
  • Home
  • Featured
  • આ અભિનેત્રીની સાદાઈ લાખો લોકોના દિલ જીતી ગઈ, PHOTOS પ્રકાશનિ ગતિએ વાયરલ!

આ અભિનેત્રીની સાદાઈ લાખો લોકોના દિલ જીતી ગઈ, PHOTOS પ્રકાશનિ ગતિએ વાયરલ!

 | 3:23 pm IST

નેશનલ એવોર્ડ વિનર સાઉથ અભિનેત્રી કિર્તી સુરેશના હાલમાં નવા ફોટો વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય રીતે અભિનેત્રીઓ પોતાના બોલ્ડ ફોટોના કારણે ચર્ચાતી રહે છે. પરંતુ આ એક અવી અભિનેત્રી છે જે પોતાના સાદા લૂકના કારણે ચર્ચામાં આવી છે અને લોકોના દિલમાં રાજ કરે છે.

તેના વિશે બીજા એક સમાચાર પણ વહેતા થયાં હતા કે, કિર્તી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તે લવ નહીં પણ અરેન્જ મેરેજ કરવાને લઈ લોકો વચ્ચે ચર્ચાતી રહે છે. ગયા વર્ષે મહાનતી ફિલ્મ માટે આ અભિનેત્રીને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય કિર્તીએ ઘણી ફિલ્મો કરી છે. તો અહીં જુઓ કિર્તીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન