Farmers did this by bike to extract peanuts from plants seea jugad video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખેડૂતોએ કર્યો ગજબનો જુગાડ, હવે બાઇકથી જ ફટાફટ નીકાળી શકાશે મગફળી

ખેડૂતોએ કર્યો ગજબનો જુગાડ, હવે બાઇકથી જ ફટાફટ નીકાળી શકાશે મગફળી

 | 2:05 pm IST
  • Share

ભારતીય લોકો જુગાડમાં મોખરે રહે છે. ભારતીય ઓછા ખર્ચે કંઇક અલગ કરવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર અનેક જુગાડ વીડિયો વાયરલ થાય છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ભારતીય નાના-મોટા ફળોને અલગ પાડવા ગજબનો જુગાડ કર્યો છે. તેણે ત્રણ બોક્સની ઉપર બે લોખંડની સળિયા મૂકી મગફળીની સ્પિન કરવાની શરૂઆત કરી. આ વચ્ચે, હર્ષ ગોયેન્કા દ્વારા શેર કરેલો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ખેડુતોએ છોડમાંથી મગફળી કાઢવા માટે એક સરસ કામગીરી કરી છે. જે જોઇને તેની પણ તેના વખાણ કરશો.

વીડિયોમાં જોઇ શકાય છે કે ખેડુતો ખેતરમાં નજરે પડે છે. મગફળીનાં ઘણાં બધાં છોડ રાખવામાં આવ્યા છે અને નજીકમાં બાઇક પાર્ક કરી છે. ખેડુતોએ બાઇકને સ્ટેન્ડ પર મૂકીને છે અને મગફળીને અલગ કરી દીધી. આ જુગડ જોઈને હર્ષ ગોયેન્કા પણ ફેન્સ બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન