Find out what is Ghatchakra according to zodiac sign
  • Home
  • Videos
  • Featured Videos
  • જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પ્રમાણે જાણો શું છે ઘાતચક્ર, Video

જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પ્રમાણે જાણો શું છે ઘાતચક્ર, Video

 | 10:00 am IST
  • Share

જ્યારે પણ આપણએ કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે શુભ ચોઘડિયુ કે મુહૂર્ત જોવામાં આવે છે જેથી તે કાર્યમાં સફળતા મળે..પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પ્રમાણે અશુભ વાર , તિથી અને માસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ જાતક તે તિથી કે માસ કે પછી વાર પર તે કાર્ય ન કરે તો આવો આ અંગેની જાણીએ ખાસ વાત

હવે આપને દર્શન કરાવીશુ મેલડી માતાના કલ્યાણકારી ધામના. અમદાવાદ પાસે વાસણા ઈયાવા રોડ પર એક ભવ્ય મંદિરમાં બિરાજે છે બંધવાળા મેલડી માતા. અહિં ગર્ભગૃહમાં માની પ્રતિમા એટલી જીવંત લાગે છે કે તેના દર્શન માત્રથી જ ભક્તો અપાર શાંતિ અનુભવે છે. તો આવો જાણીએ બંધવાળા મેલડી માતાનો મહિમા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો