The first look of Prabhas in the film Radheshyam has been revealed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફિલ્મ રાધેશ્યામમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લૂક કરાયો જાહેર, સોશિયલ મીડિયામાં વાહવાહી

ફિલ્મ રાધેશ્યામમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસનો ફર્સ્ટ લૂક કરાયો જાહેર, સોશિયલ મીડિયામાં વાહવાહી

 | 9:30 am IST
  • Share

પ્રભાસના જન્મ દિવસના થોડા દિવસ પહેલાં જ રાધેશ્યામના ફિલ્મ મેકરે અભિનેતા પ્રભાસનો પહેલો લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ લૂકમાં પ્રભાસ લીલી કાર પર સ્મિત આપતો બેઠો જોવા મળે છે. ૨૩ ઓક્ટોબરે પ્રભાસ ૪૧ વર્ષનો થશે, એ પહેલાં રાધેશ્યામના ડાયરેક્ટર રાધાકૃષ્ણકુમાર અને નિર્માતાઓએ બાહુબલીના અભિનેતા અને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. આ લૂકને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ photos…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન