માનવામાં આવે છે, જે ઊર્જા, શક્તિ, હિંમત, ભૂમિ, રક્ત, બહાદુરી, ભાઈઓ, સેના, પોલીસ અને સાહસિક વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ દર 45 દિવસે એક રાશિમાં ગોચર કરે છે, એટલે કે તે આ સમયગાળા માટે ચોક્કસ રાશિમાં રહે છે. જો કે, આ સમય દરમિયાન, ગ્રહોનો સેનાપતિ મંગળ એક કે બે વાર તેના નક્ષત્રમાં ગોચર કરે છે. દરેક વખતે જ્યારે મંગળ ફરે છે, ત્યારે તે 12 રાશિઓ પર અસર કરે છે.

 2025માં મંગળે તેની રાશિ અને નક્ષત્રમાં ગોચર કયા દિવસે અને કયા સમયે કર્યું જાણીએ.

2025માં મંગળનું ગોચર

કુલ અવધિ: 7 વખત

21 જાન્યુઆરીએ મિથુન રાશિમાં ગોચર કર્યુ

3 એપ્રિલે કર્ક રાશિમાં ગોચર કર્યુ

7 જૂને સિંહ રાશિમાં ગોચર કર્યું.

28 જુલાઈએ કન્યા રાશિમાં ગોચર કર્યું.

13 સપ્ટેમ્બરે તુલા રાશિમાં ગોચર કર્યું.

27 ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યું.

7 ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કર્યું.

મંગળ નક્ષત્ર ગોચર 2025

કુલ અવધિ - 14 વખત

12 જાન્યુઆરીએ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કર્યું.

12 એપ્રિલે પુષ્ય નક્ષત્રમાં ગોચર કર્યું.

12 મેના રોજ આશ્લેષા નક્ષત્રમાં ગોચર કર્યું.

7 જૂને મઘા નક્ષત્રમાં ગોચર કર્યું.

30 જૂનના પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું.

23 જુલાઈના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું.

13 ઓગસ્ટના હસ્ત નક્ષત્રમાં ગોચર કર્યું.

3 સપ્ટેમ્બરના ચિત્રા નક્ષત્રમાં ગોચર કર્યું.

23 સપ્ટેમ્બરના સ્વાતિ નક્ષત્રમાં ગોચર કર્યું.

13 ઓક્ટોબરના વિશાખા નક્ષત્રમાં ગોચર કર્યું.

1 નવેમ્બરના અનુરાધા નક્ષત્રમાં ગોચર કર્યું.

19 નવેમ્બરના જ્યેષ્ઠા નક્ષત્રમાં ગોચર કર્યું.

7 ડિસેમ્બરના મૂળ નક્ષત્રમાં ગોચર કર્યું.

25 ડિસેમ્બરના પૂર્વાષાઢ નક્ષત્રમાં ગોચર થયું.

આ પણ વાંચો: Surya And Shani Conjunction 2026: 30 વર્ષ પછી સૂર્ય અને શનિનો દુર્લભ સંયોગ, આ રાશિની કિસ્મત ચમકશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)