foreign currency notes hidden in peanuts video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આમ તો મગફળીમાંથી સીંગના દાણા નીકળે, પણ આ Video જોઈ તમારી આંખો પણ પહોળી થઈ જશે

આમ તો મગફળીમાંથી સીંગના દાણા નીકળે, પણ આ Video જોઈ તમારી આંખો પણ પહોળી થઈ જશે

 | 8:26 pm IST

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થયા હોય છે જે ખૂબ જ હેરાન કરનારા હોય છે. ત્યારે હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે જે જોઈ દરેક વ્યક્તિ હેરાન થઈ છે. કારણ કે સામાન્ય રીતે મગફળીમાં સીંગના દાણા નીકળતા હોય પરંતુ આ વીડિયોમાં મગફળીમાંથી એક એવી વસ્તુ નીકળી જે જોઈ સૌ કોઈ ચોંકી ગયું.

જો કે, આ વીડિયો કઈ જગ્યાનો છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મગફળીમાં વિદેશી ચલણી નોટો છુપાયેલ છે. વીડિયોમાં જોઈ શકો છો કે ઓફિસર મગફળીમાંથી ચલણી નોટો કાઢતા દેખાય છે. માહિતી મુજબ મગફળી સિવાય પોલીસ અધિકારીએ બિસ્કિટ સહિત અન્ય વસ્તુઓમાંથી પણ ચલણી નોટ કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન