Fraud with middle class women in the name of housing scheme in Ahmedabad
  • Home
  • Videos
  • Featured Videos
  • અમદાવાદમાં આવાસ યોજનાના નામે મધ્યમવર્ગીય મહિલાઓ સાથે છેતરપિંડી

અમદાવાદમાં આવાસ યોજનાના નામે મધ્યમવર્ગીય મહિલાઓ સાથે છેતરપિંડી

 | 12:15 pm IST
  • Share

અમદાવાદમાં આવાસ યોજનાના નામે મધ્યમવર્ગીય મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.. છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓ ઘણા સમયથી ફરિયાદ કરવા માગતી હતી આખરે છ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. શું છે સમગ્ર મામલો કોણ છે છેતરપિંડી કરનાર આરોપી જોઈએ આ રિપોર્ટમાં…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો