Friend took other friends to vaccinate funny viral video on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમારે પણ આવા ભાઇબંધ છે? જોઇ લો એક વખત આ વીડિયો…પેટ પકડીને હસવા લાગશો

શું તમારે પણ આવા ભાઇબંધ છે? જોઇ લો એક વખત આ વીડિયો…પેટ પકડીને હસવા લાગશો

 | 3:15 pm IST
  • Share

કોરોના મહામારીને નાથવા માટે દેશભરમાં રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. જેને લઇને લોકો કોરોના વેક્સિન લગાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. છતાં પણ ઘણા લોકો એવા છે જે વેક્સિન લગાવવાથી ભાગી રહ્યા છે. જોકે, સરકાર અને જાગૃત નાગરિક એવા લોકોને વેક્સિન લગાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો