પીએમ નરેન્દ્ર મોદીનો આ ભક્ત અવતાર જોઈને તમે પણ થઈ જશો મોદી ભક્ત, જૂઓ Photos
આજે દરેક વ્યક્તિની નજર પીએમ મોદીના અયોધ્યા પ્રવાસને લઈને પડી છે. વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની આ પહેલી અયોધ્યા યાત્રા છે. જો કે પ્રધાનમંત્રીના રૂપમાં પીએમ મોદી ભારત અને વિદેશોમાં કેટલાક ધાર્મિક સ્થળો પર યાત્રા કરી ચૂક્યા છે. ત્યારે આજે પીએમ મોદી અયોધ્યામાં પોતાના નવા અવતારમાં જોવા મળશે. આજે દેશ માટે ઐતિહાસીક દિવસ છે. જ્યા પીએમ મોદીના હસ્તે રામ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જાણીએ કે પીએમ મોદીએ અત્યાસ સુધીમાં ક્યા ક્યા ધાર્મિક સ્થળો પર જઈ આવ્યા છે.
શ્રી સિદ્ધગંગા મઠ તુમ્કુર, કર્ણાટક
ગુરુદ્વારા શ્રી બેર સાહિબ સુલતાનપુર લોધી, પંજાબ
ભગવાન વેંકટેશ્વર મંદિર, તિરૂપતિ, આંધ્રપ્રદેશ
વારાણસી અને બદ્રીનાથ
કેદારનાથ
કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિર
સોમનાથ મંદિર, ગુજરાત
પટના સાહેબ, બિહાર
દશાશ્વમેધ ઘાટ, વારાણસીની ગંગા આરતી
ભગવાન શ્રી કૃષ્ણ મંદિર, મનામા, બહરીન
યુએઈના અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન