funny photos fruits andvegetables that look like something else
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વર્ષોથી શાકભાજી આરોગતા માનવીનું આ એક વસ્તુ પર ધ્યાન ગયું જ નથી, જુઓ 20 અજીબ તસવીરો

વર્ષોથી શાકભાજી આરોગતા માનવીનું આ એક વસ્તુ પર ધ્યાન ગયું જ નથી, જુઓ 20 અજીબ તસવીરો

 | 5:26 pm IST
  • Share

જ્યારે શાકભાજી અને ફ્રુટ બજારમાં પહોંચે છે ત્યારે તેની સ્થિતિ એકદમ પરફેક્ટ હોય છે. મતલબ એ છે કે જે આપણે પુસ્તક અને જાહેરાતમાં જોતા હોઈએ છીએ તેવા જ પરફેક્ટ  હોય છે. તે આપણી પાસે એવા જ રંગ અને રૂપ સાથે પહોંચે છે. પરંતુ જરૂરી નથી કે દરેક ફ્રુટ અને ફળનો આકાર એકસમાન હોય. કારણ કે ક્યારેક ક્યારેક તેને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેમા અલગ અલગ વસ્તુઓ જોવા મળશે તો ક્યારેક તમને તેમાં ચહેરા પણ જોવા મળશે. અમે આજે તમને આવી કેટલીક શાકભાજી અને ફ્રુટ બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમને ખ્યાલ આવી જશે કે ફળ અને ફ્રુટમાં પણ વિવિધતા હોય છે. જુઓ આ વિચિત્ર ફ્રુટ અને ફળોના આકાર અને પ્રતિકૃતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન