Funny video of a uncle wearing mask viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જો આખો દેશ આ કાકા જેવું માસ્ક પહેરવા લાગશે તો પેઢીઓની પેઢી જશે પણ કોરોના નહીં જાય

જો આખો દેશ આ કાકા જેવું માસ્ક પહેરવા લાગશે તો પેઢીઓની પેઢી જશે પણ કોરોના નહીં જાય

 | 9:53 pm IST
  • Share

હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ સતત ચોથી વાર હતું જ્યારે એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ આવ્યા હતા. ત્યારે સરકાર માસ્ક અને સામાજિક અંતરનું ધ્યાન રાખીને કોરોના નિયમોનું પાલન કરવાનું કહી રહી છે.

જો કે અમુક લોકો હજુ પણ સુધરવાનું નામ નથી લેતાં. ત્યારે હવે એક વીડિયો સામે આવ્યા છે. જેમાં માસ્કની ઈજ્જત કાઢતા એક કાકા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકાએ માસ્કના નામે મોઢા પર માત્ર એક પટ્ટી જ લગાવી છે. ત્યારે કોઈ પૂછી રહ્યું છે કે આ માસ્ક છે. તો કાકા કહે છે કે હા આ માસ્ક જ છે અને મે બાજુના મેડિકલ સ્ટોર પરથી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન