Funny video of helicopter goes viral
  • Home
  • Featured
  • બાપ રે: રસ્તા વચ્ચે પડેલું હેલિકોપ્ટર ઓટોમેટિક થયું શરૂ! વાહનોને એવા અડફેટે લીધા કે…

બાપ રે: રસ્તા વચ્ચે પડેલું હેલિકોપ્ટર ઓટોમેટિક થયું શરૂ! વાહનોને એવા અડફેટે લીધા કે…

 | 10:25 pm IST

હાલમાં એક કોમેડી વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. રસ્તા વચ્ચે પડેલા હેલિકોપ્ટરનો આ વીડિયો લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. ત્યારે ઈન્ટરનેટ પર હવે આ વીડિયો લોકો માટે મનોરંજનનું સાધન બની ગયું છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે થોડું નુકસાન પણ થયું છે. રસ્તા વચ્ચે પડેલું હેલિકોપ્ટર ઓટોમેટિક શરૂ થાય છે અને ત્યારબાદ આજુબાજુના સાધનોને પણ નુકશાન પહોંચાડે છે. આ વીડિયો જૂનો છે કે નવો તે અંગે કોઈ જાણકારી નથી પણ હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન