Funny video of two people carrying a chair went viral on social media
  • Home
  • Featured
  • ફન્ની વીડિયો: આ શખ્સની ઈન્ટરનેટ પર ભારે મજાક બની, ઉભો થઈને ખુરશી તો લીધી પણ અડધી જ….

ફન્ની વીડિયો: આ શખ્સની ઈન્ટરનેટ પર ભારે મજાક બની, ઉભો થઈને ખુરશી તો લીધી પણ અડધી જ….

 | 7:53 pm IST

હાલમાં એક ફન્ની વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોના મોઢા પર સ્માઈલ લાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફન્ની વીડિયોએ એક અલગ જ ક્રેઝ ઉભો કર્યો છે. જે રીતે વીડિયોમાં શખ્સ નીચે ભફાંગ થાય છે એ ખરેખર જોવા જેવું છે. ખુરશીની ખોટના કારણે તે નીચે ખાબકે છે અને ત્યારબાદ રમુજી સીન ઉભો થાય છે જે લોકોને ખડખડાટ હસાવી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ખુરશી પર બેઠો છે. તેની બાજુમાં તેનો મિત્ર બેઠો હોય છે. કોઈ કામ હોવાના કારણે તે ઉભો થઈ ખુરશી હાથમાં લઈ ત્યાં જાય છે. ત્યારે જોવા જેવું એ થાય કે ખુરશીનો અડધો ભાગ હાથમાં અને અડધો ભાગ જમીન પર જ રહી જાય છે. ત્યારબાદ ફન્ની સીન ઉભો થાય છે. તો જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન