Funny video went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : અર ઓ ભૈ આ જાદુ કેવી રીતે કર્યું ? કાતરથી પાણીને કાપી નાખ્યું બોલો !

Video : અર ઓ ભૈ આ જાદુ કેવી રીતે કર્યું ? કાતરથી પાણીને કાપી નાખ્યું બોલો !

 | 1:24 pm IST
  • Share

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ દરેકનો ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં એક શખ્સ કાતરની મદદથી પાણીને કાપી રહ્યો છે. નળમાંથી આવી રહેલા પાણીને કાતર દ્વારા બે ભાગમાં કાપી નાખે છે. આ જોઈને તમે પણ ચોંકી જશો અને કહેશો કે આ જાદુ કંઈ રીતે કર્યું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ આ મજેદાર વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન