શમા સિકંદરના 12 એવા ફોટો કે... જોઇને પરસેવે રેબઝેબ થઇ જશો

બોલિવૂડ અભિનેત્રી શમા સિકંદરનો આજે જન્મદિવસ છે. શમાએ ઘણા શોમાં અભિનય કર્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિયતા ધરાવે છે.શમા સિકંદરનો જન્મ 4 ઓગસ્ટ 1981ના રોજ રાજસ્થાનના મકરાનામાં થયો હતો. તેમના પિતા ગુલશન માર્બલ સપ્લાયર હતા અને માતા સિકંદર ગેસાવત ગૃહિણી હતી. ટીવી સીરીજ યે મેરી લાઈફ હૈ (2003–2005)માં મેન લીડથી તેને ઓળખ મળી હતી. 9 વર્ષની ઉંમરે તેમનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. જ્યાં તે તેના નાના ભાઈ ખાલિદ, રિઝવાન સિકંદર અને સલમા સાથે રહેતી હતી. શમા સિકંદરે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે મુંબઈમાં તેના શરૂઆતના વર્ષો ખૂબ જ મુશ્કેલ હતા. ઘણી વખત ઘરમાં ખાવા માટે ખાવાનું નહોતું.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

આંખો અંજાઇ જાય એવી Hotness

1/12shama sikander

2/1288 copy

3/1277

4/1266 copy

5/1255 copy

6/1244 copy

7/1233 copy

8/1222 copy

9/1212

10/1211 copy

11/1210 copy

12/1299 copy

Gallery Ads