ધોની પરિવાર સાથે રોમેન્ટિક ટ્રીપ, માહીએ એફિલ ટાવર પર વિતાવ્યો ક્વોલિટી ટાઈમ

થોડા સમય પહેલા ઈટાલીમાં મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં હાજરી આપનાર મહેન્દ્ર સિંહ ધોની હવે તેની પત્ની અને પુત્રી સાથે ફ્રાન્સના રોમેન્ટિક સિટી પહોંચી ગયો છે જ્યાંથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે હૈ અને માહી તેમની પત્ની અને પુત્રી ઝીવા સાથે એફિલ ટાવરની મુલાકાત લેતા જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોની પરિવાર સાથે એફિલ ટાવરની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે. પ્રથમ તસવીરમાં તેનો ક્યૂટ પરિવાર જોવા મળી રહ્યો છે. માહીની પુત્રી ઝીવા અને સાક્ષી ધોની એફિલ ટાવર પાસે પોઝ આપતા જોવા મળે છે. એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે મહેન્દ્ર સિંહ ધોની અને તેના પરિવારની આ તસવીર જોઈને ફેન્સ પણ ખૂબ જ ખુશ થયા છે.


[[$ad]]
[[$googlead]]



[[$alsoread]]

  • Follow us on:

ફ્રાન્સના રોમેન્ટિક સિટી પહોંચ્યો ધોની

1/4Mahendra Singh Dhoni

2/4Mahendra Singh Dhoni

3/4Mahendra Singh Dhoni

4/4Mahendra Singh Dhoni

Gallery Ads