Actress Hina Khan નો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયામાં થયો વાયરલ

હિના ખાન ટેલિવિઝન જગતની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. હિના સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. ટેલિવિઝન જગતના આ લોકપ્રિય અભિનેત્રી સ્ટાર પ્લસના યે રિશ્તા કયા કહેલાતા હૈ અને કસોટી જિંદગી કી જેવા શો અને સાથે જ બિગ બોસ અને ખતરો કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી આ અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. વ્હાઇટ કલરના તેના આઉટફિટમાં આ અભિનેત્રીએ ગ્લેમરેસ ફોટોશૂટ કરાવ્યું હતું. તેના આઉટફિટમાં વ્હાઇટ બ્લેઝરમાં શોલ્ડરના ભાગમાં મલ્ટીકલરમાં વર્ક કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સાથે જ તેણે ગ્લોસી મેકઅપ પણ કર્યો હતો. જેમાં તેની આંખો ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. આઉટફિટ અને મેકઅપની સાથે તેણે ગોલ્ડન કલરના ઇયરિંગ પહેર્યા છે અને હાથમાં બ્લેક કલરના ગ્લવ્સ પણ પહેર્યા હતા. હિના ખાનનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છેb


[[$ad]]
[[$googlead]]

[[$alsoread]]
  • Follow us on:

ગરમીમાં હિના ખાનનો હોટ લુક

1/11photo_2024-06-06_12-14-55 (2)

2/11photo_2024-06-06_12-53-29

3/11photo_2024-06-06_12-53-29 (9)

4/11photo_2024-06-06_12-53-29 (8)

5/11photo_2024-06-06_12-53-29 (7)

6/11photo_2024-06-06_12-53-29 (6)

7/11photo_2024-06-06_12-53-29 (5)

8/11photo_2024-06-06_12-53-29 (4)

9/11photo_2024-06-06_12-53-29 (3)

10/11photo_2024-06-06_12-53-29 (2)

11/11photo_2024-06-06_12-14-55

Gallery Ads