લગ્નના 6 વર્ષ બાદ બનશે માતા, ઇશિતાએ શેર કરી મેટરનિટી ફોટોશૂટની તસવીરો


[[$ad]]
[[$googlead]]

અજય દેવગનની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીના ચહેરા પરનું સ્મિત જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. જુઓ અભિનેત્રીનું ક્યુટ મેટર્નિટી શૂટ...
ઈશિતા દત્તા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં તે તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે. અભિનેત્રી તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.જણાવી દઈએ કે અભિનેત્રી ઈશિતા દત્તા લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે.
  • Follow us on:

ઈશિતા દત્તની સુંદર તસવીરો વાયરલ

1/5i4

2/5i3

3/5i2

4/5i

5/51i

Gallery Ads