અભિનેત્રી રકુલ પ્રિતનો દમદાર અંદાજ, ખુબસુરતી મનમોહી લેશે, Photos

રકુલ પ્રિત તેના દમદાર અભિનય ઉપરાંત તે પોતાની ફિટનેસને લઈને હંમેશા સભાન રહે છે. કોઇ તમારા જેવું નથી અને એ તમારી તાકાત છે રકુલ પ્રિતે કરી ઇન્સ્ટા પોસ્ટ. સોશિયલ મીડિયા પર વાયરલ થયા પિક્ચર. રકુલને 2014માં આવેલી ફિલ્મ 'યારિયાં'માં તેના શાનદાર અભિનયથી ઓળખ મળી હતી. રકુલ ધ્યાન અને યોગ દ્વારા પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.


[[$ad]]
[[$googlead]]

એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ કહ્યું હતું કે ધ્યાન અને યોગ પણ તેની વર્કઆઉટ રૂટીનનો ભાગ છે. આ તેમને તેમના મનને શાંત રાખવામાં મદદ કરે છે. આ સિવાય શરીરને સંતુલિત રાખવા માટે યોગાભ્યાસ ફાયદાકારક છે. તે સ્નાયુઓની સુગમતા, સંતુલન અને શક્તિને સુધારવામાં પણ મદદ કરે છે, જ્યારે ધ્યાન તણાવ ઘટાડવામાં અને માનસિક સ્પષ્ટતા સુધારવામાં મદદ કરે છે.

  • Follow us on:

[[$alsoread]]

વર્કઆઉટથી રહે છે ફીટ

1/6Rakul main

2/6rakul 5

3/6Rakul 4

4/6Rakul 3

5/6Rakul 2

6/6Rakul 1

Gallery Ads