Aishwaryaના લૂક્સની યૂઝર્સે ઉડાવી મજાક, ફેશન સેન્સને આપ્યા 0 માર્ક્સ


[[$ad]]
[[$googlead]]
ઐશ્વર્યા રાય બચ્ચનની બ્યૂટી ફેન્સને કાયલ કરતી રહે છે. પણ લાગે છે કે આજકાલ ફેન્સને ઐશ્વર્યાનો લૂક પસંદ આવી રહ્યો નથી. ઐશ્વર્યા તેના કાન્સ લૂક માટે ટ્રોલ થઈ છે તો સાથે જ ગુરુવારે એક કોન્ફરન્સને એટેન કરતી સમયે તેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો. ફ્લાવર પ્રિન્ટેડ બ્લેક એન્ડ વ્હાઈટ લોન્ગ ડ્રેસ અને મિડિલ પોર્ટેડ સોફ્ટ કર્લ હેયર્સ અને રેડ લિપસ્ટિક, ગ્લોઈંગ મેકઅપની સાથે તેણે લૂકને કમ્પલીટ કર્યો. ફેન્સ તેના આ લૂકથી નારાજ જોવા મળ્યા અને તેને ડ્રેસિંગ સેન્સ અને મેકઅપની સ્ટાઈલ ચેન્જ કરવાનું સૂચન કર્યું છે. એક યૂઝરે કહ્યું પ્લીઝ રેડ લિપસ્ટિક લગાવવાનું બંધ કરો. તો અન્યએ કહ્યું ચહેરો ફ્રોઝન લાગી રહ્યો છે. યૂઝર્સે એશને 10માંથી 0 નંબર આપ્યા છે. તેણે ડ્રેસને ટેન્ટ ગણાવ્યો.  
  • Follow us on:

ફેન્સ થયા નારાજ

1/9photo_2022-06-03_15-50-28

2/9photo_2022-06-03_15-50-40

3/9photo_2022-06-03_15-50-38

4/9photo_2022-06-03_15-50-37

5/9photo_2022-06-03_15-50-35

6/9photo_2022-06-03_15-50-33

7/9photo_2022-06-03_15-50-32

8/9photo_2022-06-03_15-50-30

9/9photo_2022-06-03_15-50-27

Gallery Ads