અંબાણી પરિવારે કરાવ્યા સમૂહ લગ્ન, દિકરીઓની વિદાયમાં ભાવુક થયા નીતા અંબાણી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી અને હવે લગ્નની સેરેમની પણ અલગ અંદાજમાં શરૂ થઈ છે. અંબાણી પરિવારે વંચિત પરિવારોની 50 ગરીબ છોકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ભાવુક થઈ ગયા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં લોકોની નજર માત્ર નીતા અંબાણી પર જ ટકેલી હતી. આ ઈવેન્ટ માટે તેણે લાલ રંગની સુંદર સાડી પહેરી હતી જે ખૂબ જ ખાસ હતી.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

નીતા અંબાણી લાગ્યા સુંદર

1/10Nita Ambani

2/10Nita Ambani

3/10Nita Ambani

4/10Nita Ambani

5/10Nita Ambani

6/10Nita Ambani

7/10Nita Ambani

8/10Nita Ambani

9/10Nita Ambani

10/10Nita Ambani

Gallery Ads