વિદાયમાં સોનાથી મઢેલી અનંત અંબાણીની દુલ્હન, રાધિકા લાગી આકાશમાંથી ઉતરેલી અપ્સરા...Photos

અનંત અંબાણી દુલ્હન રાધિકા મર્ચન્ટ વેડિંગ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે દરેક ફંક્શનમાં અલગ-અલગ ભારતીય પોશાક પહેરીને પોતાની સુંદરતા વધારી હતી. રાધિકા સાતફેરા બાદ વિદાય લુકમાં પણ સોના જેવી લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટે પોતાના વેડિંગ લૂકને લઈને નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. અનંત સાથે લગ્નની તમામ વિધિઓ કર્યા બાદ રાધિકાની વિદાયનો સમય આવ્યો આ દરમિયાન એકદમ રોયલ લુકમાં જોવા મળી હતી. તેણીની સોનાના દોરાથી ગુથેલો લહેંગો પહેર્યો હતો. તમામની નજર રાજકુમારી પર અટકી હતી. રાધિકાને ભારતીય હસ્તકલા અને કાપડનો ખૂબ શોખ છે. તેના ખાસ દિવસે રાધિકા રોયલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણીએ વિદાય વખતે જે લહેંગા પહેર્યો હતો તે વાસ્તવિક સોનાના ભરતકામથી બનેલા બ્લાઉઝ સાથે જોડાયેલો હતો. રાધિકાએ આ સુંદર લહેંગા સાથે મેચિંગ બનારસી બ્રોકેડ દુપટ્ટાની જોડી બનાવી હતી. રાધિકાએ ફરી એકવાર તેના સુંદર વિદાય લુકથી લોકોને પ્રભાવિત કર્યા છે.


[[$ad]]
[[$googlead]]

Photos Instagram

[[$alsoread]]

  • Follow us on:

રાધિકા મર્ચન્ટ લાગી મહારાણી

1/11Radhika Merchant

2/11Radhika Merchant

3/11Radhika Merchant

4/11Radhika Merchant

5/11Radhika Merchant

6/11Radhika Merchant

7/11Radhika Merchant

8/11Radhika Merchant

9/11Radhika Merchant

10/11Radhika Merchant

11/11Radhika Merchant

Gallery Ads