એક્ટ્રેસ અનુષ્કા સેને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેને ફેન્સ વખાણી રહ્યા છે. અનુષ્કાએ હૈડોંગ યોંગગુંગસા મંદિર, હાઉન્ડેમાં ફોટોશૂટ કરાવ્યું હતું. ખુલ્લા વાળ, બ્લૂ પર્સ, વ્હાઈટ શૂઝની સાથે બ્લૂ ફૂલ સ્લીવ ફ્રોકમાં કેટલાક ફોટો શેર કર્યા છે. કેટલાક ફોટોમાં એક્ટ્રેસે સનગ્લાસ પણ પહેપ્યા છે. તેના આ ફોટો અને તેની સુંદરતાની સાથે સિમ્પ્લ લૂકના ફેન્સ વખાણ કરી રહ્યા છે. આ કૂલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
[[$ad]]
[[$googlead]]










