Anushka Sharma Birthday: ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન ડ્રેસમાં કમાલ દેખાય છે કોહલીની પત્ની

અનુષ્કા શર્મા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ રબ ને બના દી જોડી, બેન્ડ બાજા બારાત, લેડીઝ વર્સીસ રિકી બહલ અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અનુષ્કાએ 2008માં 'રબ ને બના દી જોડી'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તે 2007માં એક સફળ મોડલ બની હતી. ત્યારબાદ તેને ઘણી બ્રાન્ડ્સ તરફથી એન્ડોર્સમેન્ટ મળવાનું શરૂ થયું હતું. મોડલિંગ બાદ અનુષ્કાએ ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. વર્ષ 2008માં અનુષ્કાએ તેની પહેલી બોલિવૂડ ફિલ્મ 'રબ ને બના દી જોડી' શાહરૂખ ખાન સાથે કરી હતી. જોકે અનુષ્કા પત્રકાર બનવા માંગતી હતી. અનુષ્કા શર્મામાં ટ્રેડિશનલ લુકથી લઈને વેસ્ટર્ન લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

અનુષ્કા શર્મા 36મો જન્મદિવસ

1/103B

2/103p

3/103o

4/103k

5/103j

6/103i

7/103f

8/103E

9/103D

10/103c

Gallery Ads