Virat Kohliની લાઈક બાદ રાતોરાત ફેમસ થઈ ગઈ અવનીત કૌર, જુઓ તસવીરો

સોશિયલ મીડિયા સેન્સેશન અવનીત કૌર રાતોરાત ચર્ચાનો વિષય બની ગઈ, જ્યારે વિરાટ કોહલીએ તેના ફેન પેજ પર પોસ્ટ કરેલા તેના ફોટાને ભૂલથી લાઈક કરી દીધો. જોકે વિરાટે પાછળથી સ્પષ્ટતા કરી અને કહ્યું કે તે 'ભૂલ' હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રીના લેટેસ્ટ ફોટા પર કોમેન્ટ કરી અને તેમને 'બીજી ભાભી' પણ કહી. અવનીત કૌર માત્ર 23 વર્ષની છે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર 31.8 મિલિયન ફોલોઅર્સ છે. તેમણે નાની ઉંમરે ઘણી ખ્યાતિ મેળવી છે. તે ફિલ્મોમાં પણ દેખાયા છે. વિરાટ કોહલીની ઘટના પછી, તેણીએ કેટલાક ફોટોશૂટ ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. જુઓ તેના બેલ્ક ડ્રેસમાં કેટલાક હોટ અને ગ્લેમર ફોટોઝ...


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ઇન્સ્ટાગ્રામ પર 31.8 મિલિયન ફોલોઅર્સ

1/7WhatsApp Image 2025-05-04 at 1.41.11 PM (4).jpeg

2/7WhatsApp Image 2025-05-04 at 1.41.12 PM.jpeg

3/7WhatsApp Image 2025-05-04 at 1.41.12 PM (2).jpeg

4/7WhatsApp Image 2025-05-04 at 1.41.12 PM (1).jpeg

5/7WhatsApp Image 2025-05-04 at 1.41.11 PM.jpeg

6/7WhatsApp Image 2025-05-04 at 1.41.11 PM (2).jpeg

7/7WhatsApp Image 2025-05-04 at 1.41.11 PM (1).jpeg

Gallery Ads