23 વર્ષીય એક્ટ્રેસ અવનીત કૌર હાલમાં દુબઈમાં વેકેશનનો આનંદ માણી રહી છે. અવનીત કૌરે વેકેશનનું સેલિબ્રેશન કરતી વખતે એક અદ્ભુત ફોટોશૂટ કરાવ્યું, જે વાયરલ થઈ રહ્યું છે. અવનીત કૌરે કિલર પોઝ આપ્યા છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અવનીત કૌરના ગ્લેમરસ ફોટો જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે અવનીત કૌરે ટીવી શો સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અવનીત કૌર ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 8 થી હોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]






