રણદીપ-લિનના રિસેપ્શનમાં પહોંચ્યું બોલિવૂડ, માથે દુપટ્ટો પહેરીને દુલ્હન લાગી સુંદર..જુઓ તસવીરો

રણદીપ હુડ્ડા અને લીન લેશરામે 29 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. હવે આ કપલે રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડનો જમાવડો જોવા મળ્યો હતો.વિજય વર્મા અને તમન્ના ભાટિયા મુંબઈમાં રણદીપ હુડા અને લીન લેશરામના રિસેપ્શનમાં હાજરી આપી હતી. બંનેએ મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. તમન્નાએ ફ્લોરલ બ્લેક સાડી પસંદ કરી હતી જ્યારે વિજયે સિમ્પલ બ્લેક સૂટ પસંદ કર્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ રણદીપ હુડા અને લીન લેશરામના રિસેપ્શનમાં હાજરી આપી હતી જેમાં તે લાલ આઉટફિટમાં સુંદર દેખાતી હતી. લુલિયા વંતુર, ટિસ્કા ચોપરા અને નીતુ ચંદ્રા મુંબઈમાં રણદીપ હુડા અને લીન લેશરામના ભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપી હતી.ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. રણદીપ અને લિનના રિસેપ્શનમાં આશુતોષ ગોવારીકર, મધુર ભંડારકર, વિશાલ અને રેખા ભારદ્વાજે પણ હાજરી આપી હતી.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

રણદીપ-લિને કર્યા લગ્ન

1/113L

2/113I

3/113H

4/113G

5/113F

6/113E

7/113D

8/113C

9/113B

10/113A

11/113.

Gallery Ads