બંટી ઔર બબલી 2ની હિરોઈને કોઈ ઓળખની જરુર નથી. બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ દરરોજ બોલ્ડ અને હોટ ફોટોશૂટ શેર કરીને ફેન્સમાં ચર્ચાઓમાં રહે છે.તમને જણાવી દઈએ કે જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો પોસ્ટ કરે છે ત્યારે તે ઘણીવાર લાઇમલાઇટમાં આવે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર શેર થતાં જ ધમાલ મચાવે છે. તાજેતરમાં, 'બંટી ઔર બબલી 2' ફેમ અભિનેત્રી શર્વરી વાઘે તેનો લેટેસ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. શર્વરી વાઘે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન પીળા રંગની ફ્લોરલ લૂકની સાડી પહેરી છે. અભિનેત્રી શર્વરી વાઘે ઈયરિંગ્સ, હેર બન અને મિનિમલ મેક-અપ પહેરીને પોતાનો આઉટલુકને પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમજ તેનાટ્રેડિશનલ લુકથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત છે. આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફરી એકવાર લોકોના હોશ ઉડી ગયા છ. જુઓ એક્ટ્રેસનો કાતિલ અંદાજ...







