ડાન્સર મુક્તિ મોહન અને 'એનિમલ' ફેમ કુણાલ ઠાકુર લગ્નના બંધનમાં બંધાયા..જુઓ તસવીર

ડાન્સર મુક્તિ મોહન અને અભિનેતા કુણાલ ઠાકુર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 10 ડિસેમ્બરે મુક્તિ અને કુણાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લગ્નની જાણકારી આપી હતી. બંનેએ સંયુક્ત પોસ્ટમાં લગ્નના ઘણા ફોટા શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં મુક્તિ હસતી જોવા મળે છે. ડાન્સર મુક્તિ મોહન અને કુણાલ ઠાકુરે પેસ્ટલ થીમ આધારિત લગ્ન કર્યા હતા. પેસ્ટલ પિંક કલરના લહેંગામાં મુક્તિ મોહન ખૂબ જ સુંદર લાગી રહી છે. કુણાલે સફેદ રંગની શેરવાની પહેરી છે જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. મુક્તિ મોહને લખ્યું હતું કે, હું તમારામાં મારું દૈવી જોડાણ શોધું છું. તમારી સાથે મારું જોડાણ નક્કી છે. ભગવાન, કુટુંબ અને મિત્રો તરફથી મને મળેલા આશીર્વાદ માટે આભારી છું. અમારો પરિવાર સુખી છે. અમે પતિ અને પત્ની તરીકે અમારા ભાવિ જીવન માટે તમારા આશીર્વાદ માંગીએ છીએ.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

કપલ સુંદર લાગ્યું

1/1025I

2/1025h

3/1025g

4/1025f

5/1025e

6/1025d

7/1025c

8/1024b

9/1024a

10/1024

Gallery Ads