દીપિકા પાદુકોણની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં અભિનેત્રીએ નેવી બ્લુ કલરનો સાઇડ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. દીપિકાનો આ લુક લોસ એન્જલસમાં યોજાનારી એકેડમી મ્યુઝિયમ ગાલા ઈવેન્ટનો છે. આ ઈવેન્ટ ઓસ્કાર બાદ વિશ્વભરમાં આયોજિત સૌથી મોટો મંચ છે. દીપિકા આ ઈવેન્ટમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય અભિનેત્રી છે. દીપિકાનો આ કિલર લૂક થોડી જ વારમાં વાયરલ થઈ રહ્યો છે. જુઓ દીપિકાના આ કિલર લૂકના ફોટા.
[[$ad]]
[[$googlead]]
[[$alsoread]]




