લગ્નના 5 વર્ષે રણવીર-દીપિકાના લગ્નના જોઈ લો અનસીન ફોટોઝ

કરણ જોહર શોના પહેલા એપિસોડમાં મહેમાન તરીકે દીપિકા અને રણવીર સિંહ જોવા મળ્યા. બોલિવૂડની પાવરફૂલ જોડીએ વેડિંગનો વીડિયો પણ શેર કર્યો છે. કપલના લગ્નના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં દીપિકા અને રણવીરે લગ્નના 5 વર્ષે ડ્રીમી વેડિંગના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. લગ્ન બાદના કેટલાક ફોટોમાં બંને એકસરખા કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. દીપિકાએ સિંદૂર અને ચૂડાને ફ્લોન્ટ કર્યો છે. 


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ડ્રીમી વેડિંગના ફોટો વાયરલ

1/8photo_2023-10-26_11-14-24

2/8photo_2023-10-26_11-14-25

3/8photo_2023-10-26_11-14-23

4/8photo_2023-10-26_11-14-23 (2)

5/8photo_2023-10-26_11-14-22

6/8photo_2023-10-26_11-14-21

7/8photo_2023-10-26_11-14-21 (2)

8/8photo_2023-10-26_11-14-20

Gallery Ads