Deepika Padukone cannes: દીપિકા પાદુકોણ સિમરી સાડીમાં લાગી ગોર્જિયસ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થઈ ગયો છે. જેમાં હાજરી આપવા માટે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 ખાસ છે. આ વખતે ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર'થી નવાજવામાં આવનાર છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની જ્યુરીનો ભાગ બની છે. જ્યુરીની પ્રેસ કોન્ફરન્સ 17 મેની સાંજે યોજાઈ હતી. આમાં દીપિકા પાદુકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલ પેન્ટ-શર્ટ આઉટફિટ પહેર્યું હતું.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

Cannes Film Festival 2022

1/4photo_2022-05-18_16-07-54

2/4photo_2022-05-18_16-07-51

3/4photo_2022-05-18_16-07-46

4/4photo_2022-05-18_16-07-43

Gallery Ads