Hema Malini એ શેર કર્યા New Parliament ના Inside Photos

અભિનેત્રી અને રાજનેતા હેમી માલિની નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ફ્લોરલ પિંક સાડીમાં જોવા મળ્યા. આ ખાસ અવસર પર તેમણે ક્લિક કરેલી ઘણી તસવીરો સામે આવી છે. તેઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટોઝ શેર કર્યા છે. તમામ ફોટોઝમાં હેમા માલિની નવી સંસદની સુંદર દિવાલો સાથે પોઝ આપતા જોઈ શકાય છે. હેમા માલિનીએ નવા સંસદ ભવન સાથેની પોતાની તસવીરો ટ્વિટર પર શેર કરી છે.  પોતાની કેટલીક તસવીરો શેર કરતાં તેમણે ટ્વિટ કર્યું- 'સુંદર નવા સંસદભવનના ઉદ્ઘાટન પર જે એક બહાદુર અને નવી દુનિયામાં ભારતના પગલાને પ્રદર્શિત કરશે અને અમે તમામ ઉન્નત રાષ્ટ્રોની વચ્ચે ગૌરવ મેળવીશું. જય હિંદ. #MyParliamentMyPride. આ ફોટોમાં હેમા સંસદ ભવનની સીડીઓની પાસે અને સદનમાં બેન્ચ પર બેઠેલા જોવા મળે છે. અન્ય એક ફોટોમાં તેમને સંસદની અંદર દીવાલની સાથે ઊભેલા જોઈ શકાય છે. 


[[$ad]]
[[$googlead]]

  • Follow us on:

[[$alsoread]]

ફોટોઝ કર્યા ટ્વિટ

1/12photo_2023-05-29_12-26-29

2/12photo_2023-05-29_12-26-28

3/12photo_2023-05-29_12-26-27

4/12photo_2023-05-29_12-26-26

5/12photo_2023-05-29_12-26-25

6/12photo_2023-05-29_12-26-25 (2)

7/12photo_2023-05-29_12-26-24

8/12photo_2023-05-29_12-26-23

9/12photo_2023-05-29_12-26-23 (2)

10/12photo_2023-05-29_12-26-22

11/12photo_2023-05-29_12-26-22 (2)

12/12hema malini

Gallery Ads