પિંક શોર્ટ ડ્રેસમાં હિના ખાન લાગી બાર્બીડોલ, ફેન્સે વરસાવ્યો પ્રેમ...જુઓ તસવીરો

હિના ખાન ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાયા બાદ અભિનેત્રીએ મોટા પડદા પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેના જીવનની દરેક પળની અપડેટ શેર કરતી રહે છે.હિના ખાનની લેટેસ્ટ તસવીરોએ ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકો પણ તેમના ફોટાની રાહ જોતા હોય છે. હાલમાં જ અભિનેત્રીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. હિના ખાન પિંક શોર્ટ ડ્રેસમાં બાર્બીડોલ જેવી લાગી રહી છે.અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી હતી અને તેના લેટેસ્ટ આઉટફિટની તસવીરો ચાહકો સાથે શેર કરતી હતી. તેમાં જોઈ શકાય છે કે હિના ખાને પિંક શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તેના આ ફોટોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેમજ તેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]

  • Follow us on:

ચાહકોનું દિલ જીત્યું

1/511F

2/511D

3/511C

4/511B

5/511A

Gallery Ads