હિના ખાનનો દેશી લુક, એક્ટ્રેસે રિવીલિંગ સાડીમાં જીત્યું ફેન્સનું દિલ

ટીવી એક્ટ્રેસ હિના ખાન અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તેનો કિલર અવતાર ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. આ તસવીરોમાં તેનો કિલર અવતાર જોઈને ફેન્સ ફરી એકવાર તેના વખાણ કરી રહ્યા છે. હિના ખાને આ તસવીરોમાં એકદમ સિમ્પલ પિંક કલરની શિફોન લુકની સાડી પહેરી છે, જેમાં તે કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ હિના ખાને આ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું છે કે સાડી ગર્લ ફોરએવર. ફેન્સ આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

હિના ખાનનો દેશી લુક

1/5Hina Khan

2/5Hina Khan

3/5Hina Khan

4/5Hina Khan

5/5Hina Khan

Gallery Ads