ત્રીજી ODIમાં શ્રીલંકાને 317 રને હરાવી ભારતે શ્રેણી 3-0થી જીતી

ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાને 317 રને હરાવી ભારતે ODI સિરીઝ પર 3-0થી કબજો કર્યો હતો. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાઈનલ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ભારતે શ્રીલંકાને 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે શ્રીલંકન ટીમ 22 ઓવરમાં માત્ર 73 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી મહોમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મહોમ્મદ શમી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.


[[$ad]]
[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]

કોહલી-શુભમન-સિરાજનો કમાલ

1/116944

2/116930

3/116932

4/116934

5/116938

6/116940

7/116943

8/116939

9/116941

10/116942

11/116928

Gallery Ads