Indian Army: દુશ્મનોને પાઠ ભણાવવા માટે યુદ્ધ અભ્યાસની તૈયારી

જમ્મુ કાશમીરના પહેલગામમાં થયેલી આતંકી ઘટના બાદ ભારત પોતાનું આકરુ વલણ દાખવી રહ્યુ છે. ત્યારે દુશ્મન દેશને પાઠ શિખવવા માટે ભારતીય સેનાની યુદ્ધ અભ્યાસની તૈયારી શરુ કરાઇ છે. ભારતીય સેનાએ આર્મ્ડ પોલીસ ફોર્સની સાથે યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ભારતે પાડોશી દેશને સબક શિખવવા માટે કડક પગલા લીધા છે. એક તરફ, સિંધુ જળ સંધિ કરાર સ્થગિત કર્યા છે. તો બીજી તરફ, અટારી બોર્ડર પણ સીલ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાનના પ્લેન માટે ભારતીય એયરસ્પેસમાં નો એન્ટ્રીની જાહેરાત કરી છે. 


courtesy:- Indian Army/X  

Gallery Ads