RCB જીતના જશ્નમાં ડૂબી, ખેલાડીઓએ અનોખી રીતે કર્યું સેલિબ્રેશન, જુઓ Photos

IPL 2025નું ટાઈટલ RCBની ટીમે જીતી લીધું છે. IPLની ફાઈનલ મેચમાં પંજાબની ટીમને હરાવીને RCBએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્યારે જીત બાદ બેંગ્લુરૂના તમામ ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીતની ભવ્ય ઉજવણી કરી છે. આ મેચમાં, RCB ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા, ત્યારબાદ પંજાબ કિંગ્સ ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી અને પ્રથમ વખત ટ્રોફી જીતવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ આખરે 18 વર્ષ લાંબા IPL ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં, રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ જીતી.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

RCBની ટીમ બની ચેમ્પિયન

1/6RCB

2/6RCB

3/6RCB

4/6RCB

5/6RCB

6/6RCB

Gallery Ads