IPLમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટીમ, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

IPL 2025ના પ્લેઓફમાં ચાર ટીમોએ પોતાનું સ્થાન બનાવ્યું છે. CSKએ IPLના ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમી છે. CSK એ કુલ 26 પ્લેઓફ મેચ રમી છે પરંતુ આ વખતે તે તેમાં સ્થાન મેળવી શક્યું નથી. આ લિસ્ટમાં બીજું નામ મુંબઈ ઈન્ડિયન્સનું છે, જેને 20 પ્લેઓફ મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. આઈપીએલના ઈતિહાસમાં આરસીબીએ 15 પ્લેઓફ મેચ રમી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ કુલ 15 પ્લેઓફ મેચ રમી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 14 પ્લેઓફ મેચ રમી ચૂક્યું છે. આ વખતે, તે સફળ ન થઈ શકી.


[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ચાર ટીમોએ બનાવ્યું પોતાનું સ્થાન

1/6IPL 2025

2/6IPL 2025

3/6IPL 2025

4/6IPL 2025

5/6IPL 2025

6/6IPL 2025

Gallery Ads